Patidar Anamat Aandolan

  • Home
  • તાજેતરની ખબર
    • હાર્દિક પટેલ
    • લાલજીભાઈ પટેલ
    • આનંદીબહેન પટેલ
  • પાટીદાર સમિતિઓ
    • સરદાર પટેલ ગ્રૂપ
    • પાટીદાર અનામત આંદોલન સમિતિ
    • પાટીદાર મંદિર
      • ખોડલધામ
      • ઉમિયાધામ
  • પાટીદાર આંદોલનો
    • અમદાવાદ
      • ૨૫/૦૮/૨૦૧૫ ક્રાંતિ રેલી ( રીવરફ્રન્ટ )
    • રાજકોટ
    • મહેસાણા
    • સુરત
  • રાજકારણીઓ
  • બાકીની ખબરો
  • અમારા ફોટોગ્રાફ્સ

Monday, March 27, 2017

માતૃશ્રી કેસના સાક્ષીને પોલીસે ટોર્ચર કરતા આત્મહત્યા કરી, અધિકારીઓને સસ્પેન્ડ કરોઃ લાલજી પટેલ

 Unknown     12:54 PM     Laljibhai Patel, Live, Naliya Kand, NewsPaper, PAAS, Patel, Patel Group, Sardar Patel, SPG, Suicide, Unity, પટેલ ગ્રુપ     No comments   


અમદાવાદઃ ભાવનગર ખાતેના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે થોડા સમય અગાઉ એક મહિલા પર સામુહિક દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારાઈ હતી. આ મહિલાને ન્યાય અપાવવા પાટીદાર સમાજ અને ખાસ કરીને એસપીજી દ્વારા ઘણા પ્રદર્શનો અને કાર્યક્રમો યોજાયા હતા. આ ઘટનાના સાક્ષીને માર મારી માનસીક ત્રાસ આપીને તેને આત્મહત્યા કરવા મજબુર કરાયો હોવાનો આક્ષેપ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું. 

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે પાટીદાર માતૃશ્રી સામુહિક રેપ કેસ અને હત્યાકાંડ બાબતે સરદાર પટેલ સેવાદળને ગૃહમંત્રી તથા કલેક્ટર દ્વારા I.G. લેવલની તપાસની ખાતરી અપાઇ હતી અને હવે સ્થાનિક પોલિસ દ્વારા સાક્ષી ધીરુભાઇ ગુજરાતી પર દબાણ અને માર મરાતા અને માનસીક ત્રાસ અપાતા અત્મહત્યા કરેલ છે તો ભાજપ સરકાર જવાબદાર સ્થાનિક પોલીસ તથા અધિકારીને તાત્કાલીક સસ્પેન્ડ કરે, યોગ્ય કાર્યવાહી કરે, સાચા આરોપીને પકડે અને ન્યાય આપે નહીંતર આગામી સમયમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે પરિસ્થિતિ થાય તેની જવાબદારી પોલીસતંત્ર તેમ જ ભાજપ સરકારની રહેશે. 

આ સંદર્ભે નચિકેત મુખીએ પણ કહ્યું કે, અમે આ કેસને ઉપરી અધિકારીઓ તપાસમાં લે તે બાબતની રજુઆત નાયબ મુખ્યમંત્રીથી લઈ ગૃહમંત્રીને પણ રજુઆત કરી હતી અને ગૃહમંત્રી દ્વારા આ કેસને આઈજી લેવલના અધિકારી તપાસમાં લેશે તેવી ખાતરી અપાઈ હતી તો પછી ધીરૂભાઈને આ રીતે લોકલ પોલીસ શા માટે હેરાન કરતી હતી. તેમને મરતા અગાઉ પણ પોલીસની હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો.
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, March 18, 2017

Hardik Patel 's Horse Riding.....

 Unknown     7:07 AM     Hardik Patel, Jay Patidar, Live, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

મેદાન મા ઉતરે એને ખેલાડી કહેવાય,,
કૂતરા થી ભાગે એને બિલાડી કહેવાય,,
પણ(52)સિંહ ના ટોળા મા રમતો દેખાય,,
વાલા એને 
🐅*પટેલ*
🐅કહેવાય,,,






વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, March 12, 2017

જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા. કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે -હાર્દિક પટેલ

 Unknown     12:37 AM     Hardik Patel, Live, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા.
કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે
-હાર્દિક પટેલ









વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, March 11, 2017

હાર્દિક પટેલ રાજકોટ સીટીની મુલાકાતે

 Unknown     6:43 AM     Hardik Patel, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

હાર્દિક પટેલ અત્યારે ધ્રોલ આવે છે એની પૂરી તૈયારી થય ગઈ છે.

 Unknown     6:29 AM     Hardik Patel, Live, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

હાર્દિક પટેલ અત્યારે ધ્રોલ આવે છે એની પૂરી તૈયારી થય ગઈ છે.








વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

કોટડા સાંગાણી માં ગૌ માતા લાભાર્થે શિવ કથા માં હાર્દિક પટેલ એ આજે હાજરી આપી હતી તેની તસ્વીરો..

 Unknown     6:10 AM     Hardik Patel, Live, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

#કોટડા_સાંઘાણી_(રાજકોટ)#માં_ગૌ_માતા_લાભાર્થે_શિવ_કથા_માં_હાજરી_આપી.
#સમાજ_માં_કુરિવાજ_બંદ_થવા_જોઈએ_માતા_પિતા_ના_સંસ્કાર_જીવન_માં_સફળતા_અપાવે_છે-હાર્દિક પટેલ

કોટડા સાંગાણી માં ગૌ માતા લાભાર્થે શિવ કથા માં હાર્દિક પટેલ એ હાજરી આપી હતી..

સમાજ માં કુરિવાજ બંધ થવા જોઈએ માતા પિતા ના સંસ્કાર જીવન માં સફળતા અપાવે છે - હાર્દિક પટેલ 








વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Thursday, March 9, 2017

જકાતનાકા હાદિક પટેલ

 Unknown     7:14 AM     Hardik Patel, Jay Sardar, Live, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   






વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, March 4, 2017

રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ના મોટી પાનેલી ગામ ખાતે અનામત આંદોલન અર્થે વિશાળ સભા નું આયોજન થયું.

 Unknown     11:03 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, PAAS, Patel, Patel Group, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

પાટીદાર સમાજ ની એકતા વધુ ને વધુ મજબૂત બનાવીશું,અનામત ની લડાઈ જીતુશું.-હાર્દિક પટેલ

રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ના મોટી પાનેલી ગામ ખાતે અનામત આંદોલન અર્થે વિશાળ સભા નું આયોજન થયું.




વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Amazon

Propellerads

હાર્દિક પટેલ અને લાલજી ભાઈ પટેલ જે કઈ પણ આંદોલનો કરે છે તેમાં તમે સહમત છો કે નહિ ?

આજ ની ઓપનીંગ્સ

Powered by Amazon

પ્રખ્યાત પોસ્ટ || Popular Posts

  • અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના.
    અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના. મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું,મીઠી અસાન્જી ગાલીયું,અને મીઠી અસાન્જી પ્રીત, ‘હ...
  • Hardik Patel
  • Sardar Patel - Patel Group
    કાળજું સિંહ નું રાખો , સાચું કહેવાની હિંમત રાખો, અન્ન્યાય ની સામે અવિરત લડત ચાલુ રાખો , ઘર ની વાત ઘર માં રાખો  - સરદાર પટેલ
  • હાર્દિક પટેલ લાઇવ સભા
  • *લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું.
    *લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું. પ્રેસ ન...
  • સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
    સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
  • Dharti Hajaro Varsh Pokare Tyare Aek Sardar Peda Thay chhe - Patel Group
    ધરતી હજારો વર્ષ પોકારે ત્યારે એક સરદાર પેદા થાય છે - પટેલ ગ્રૂપ 
  • હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહી - હાર્દિક પટેલ
    હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહીઃ ર૦૧૭માં જવાબ આપજોઃ જસદણમાં હાર્દિક પટેલની સભામાં વિશાળ મેદની  પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પ...
  • Hardik Patel Nu Jordar Swagat - Patel Group
  • જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા. કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે -હાર્દિક પટેલ
    જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા. કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે -હાર્દિક પટેલ

Labels

  • Anandiben Patel
  • Gallery
  • Gandhiji
  • Happy Fathers Day
  • Hardik Patel
  • Jay Khodaldham
  • Jay Patidar
  • Jay Sardar
  • Jay Umiyadham
  • KDVS
  • Laljibhai Patel
  • Live
  • Mayur Patel
  • Naliya Kand
  • New
  • NewsPaper
  • PAAS
  • Patel
  • Patel Group
  • Patidar
  • Patidar Anamat Aandolan
  • Politics
  • Sardar Patel
  • SPG
  • Suicide
  • Unity
  • દાંડી kuch
  • પટેલ ગ્રુપ
  • હાર્દિક પટેલ

Blog Archive

  • ▼  2017 (33)
    • ►  July (1)
    • ►  June (4)
    • ►  April (1)
    • ▼  March (8)
      • માતૃશ્રી કેસના સાક્ષીને પોલીસે ટોર્ચર કરતા આત્મહત્...
      • Hardik Patel 's Horse Riding.....
      • જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં ર...
      • હાર્દિક પટેલ રાજકોટ સીટીની મુલાકાતે
      • હાર્દિક પટેલ અત્યારે ધ્રોલ આવે છે એની પૂરી તૈયારી ...
      • કોટડા સાંગાણી માં ગૌ માતા લાભાર્થે શિવ કથા માં હાર...
      • જકાતનાકા હાદિક પટેલ
      • રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ના મોટી પાનેલી ગામ ...
    • ►  February (19)
  • ►  2016 (12)
    • ►  December (3)
    • ►  October (9)
  • ►  2015 (64)
    • ►  December (2)
    • ►  October (5)
    • ►  September (57)

Wikipedia

Search results

સ્પોન્સેર || Sponsor

By Patel Group

About Me

Unknown
View my complete profile
Powered by Blogger.

Copyright © Patidar Anamat Aandolan | Powered by Innovative Technology
Design by Mohit RaiYani | Blogger Theme by Mohit Patel | Distributed By Patel Group