Sunday, July 16, 2017
Sunday, June 25, 2017
Tuesday, June 20, 2017
Saturday, April 8, 2017
Sardar Vallabhbhai Patel's Life Story
Unknown
1:20 PM
Gandhiji, Hardik Patel, Jay Khodaldham, Jay Sardar, Jay Umiyadham, Laljibhai Patel, Patel, Patel Group, Patidar, SPG, Suicide, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
- जन्म: 31 अक्टूबर 1875
- जन्म स्थान: नाडियाड शहर, गुजरात
- माता-पिता: पिता झवेरभाई, एक किसान, और माँ लाड बाई, एक साधारण महिला
- पत्नी: Jhaberaba, जो एक बहुत ही कम उम्र में निधन हो गया
- बच्चे: बेटी Maniben (1904 में) का जन्म; बेटा दहयाभाई (1905 में) का जन्म
- मौत: दिसम्बर 15, 1950
- खेड़ा सत्याग्रह और बारडोली विद्रोह, जो दोनों बार के ब्रिटिश दंडवत
- 1922, 1924 और 1927 में अहमदाबाद के नगर निगम के अध्यक्ष के रूप में निर्वाचित
- 1931 में भारतीय राष्ट्रीय कांग्रेस के निर्वाचित राष्ट्रपति
- स्वतंत्र भारत के पहले उप प्रधानमंत्री और गृह मंत्री
- यूनाइटेड इंडिया के वास्तुकार पोस्ट स्वतंत्रता
- मरणोपरांत 1991 में भारत रत्न से सम्मानित
सुराज का चैंपियन
युवा आयरन मैन
स्वतंत्रता संग्राम धावा
अहमदाबाद से सरदार पटेल की भेंट
स्वतंत्रता के लिए भारत के संघर्ष में सरदार की भूमिका
अखंड भारत के निर्माण
Monday, March 27, 2017
માતૃશ્રી કેસના સાક્ષીને પોલીસે ટોર્ચર કરતા આત્મહત્યા કરી, અધિકારીઓને સસ્પેન્ડ કરોઃ લાલજી પટેલ
Unknown
12:54 PM
Laljibhai Patel, Live, Naliya Kand, NewsPaper, PAAS, Patel, Patel Group, Sardar Patel, SPG, Suicide, Unity, પટેલ ગ્રુપ
No comments
અમદાવાદઃ ભાવનગર ખાતેના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે થોડા સમય અગાઉ એક મહિલા પર સામુહિક દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારાઈ હતી. આ મહિલાને ન્યાય અપાવવા પાટીદાર સમાજ અને ખાસ કરીને એસપીજી દ્વારા ઘણા પ્રદર્શનો અને કાર્યક્રમો યોજાયા હતા. આ ઘટનાના સાક્ષીને માર મારી માનસીક ત્રાસ આપીને તેને આત્મહત્યા કરવા મજબુર કરાયો હોવાનો આક્ષેપ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું.
એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે પાટીદાર માતૃશ્રી સામુહિક રેપ કેસ અને હત્યાકાંડ બાબતે સરદાર પટેલ સેવાદળને ગૃહમંત્રી તથા કલેક્ટર દ્વારા I.G. લેવલની તપાસની ખાતરી અપાઇ હતી અને હવે સ્થાનિક પોલિસ દ્વારા સાક્ષી ધીરુભાઇ ગુજરાતી પર દબાણ અને માર મરાતા અને માનસીક ત્રાસ અપાતા અત્મહત્યા કરેલ છે તો ભાજપ સરકાર જવાબદાર સ્થાનિક પોલીસ તથા અધિકારીને તાત્કાલીક સસ્પેન્ડ કરે, યોગ્ય કાર્યવાહી કરે, સાચા આરોપીને પકડે અને ન્યાય આપે નહીંતર આગામી સમયમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે પરિસ્થિતિ થાય તેની જવાબદારી પોલીસતંત્ર તેમ જ ભાજપ સરકારની રહેશે.
આ સંદર્ભે નચિકેત મુખીએ પણ કહ્યું કે, અમે આ કેસને ઉપરી અધિકારીઓ તપાસમાં લે તે બાબતની રજુઆત નાયબ મુખ્યમંત્રીથી લઈ ગૃહમંત્રીને પણ રજુઆત કરી હતી અને ગૃહમંત્રી દ્વારા આ કેસને આઈજી લેવલના અધિકારી તપાસમાં લેશે તેવી ખાતરી અપાઈ હતી તો પછી ધીરૂભાઈને આ રીતે લોકલ પોલીસ શા માટે હેરાન કરતી હતી. તેમને મરતા અગાઉ પણ પોલીસની હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો.
Saturday, March 18, 2017
Sunday, March 12, 2017
Saturday, March 11, 2017
હાર્દિક પટેલ રાજકોટ સીટીની મુલાકાતે
Unknown
6:43 AM
Hardik Patel, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
હાર્દિક પટેલ અત્યારે ધ્રોલ આવે છે એની પૂરી તૈયારી થય ગઈ છે.
Unknown
6:29 AM
Hardik Patel, Live, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
કોટડા સાંગાણી માં ગૌ માતા લાભાર્થે શિવ કથા માં હાર્દિક પટેલ એ આજે હાજરી આપી હતી તેની તસ્વીરો..
Unknown
6:10 AM
Hardik Patel, Live, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
#સમાજ_માં_કુરિવાજ_બંદ_થવા_જોઈએ_માતા_પિતા_ના_સંસ્કાર_જીવન_માં_સફળતા_અપાવે_છે-હાર્દિક પટેલ
કોટડા સાંગાણી માં ગૌ માતા લાભાર્થે શિવ કથા માં હાર્દિક પટેલ એ હાજરી આપી હતી..
સમાજ માં કુરિવાજ બંધ થવા જોઈએ માતા પિતા ના સંસ્કાર જીવન માં સફળતા અપાવે છે - હાર્દિક પટેલ
Thursday, March 9, 2017
Saturday, March 4, 2017
Tuesday, February 28, 2017
હાર્દિક પટેલ ની પાટીદાર અનામત આંદોલન માટે ની ડીબેટ ની ચર્ચા ૨૮-૦૨-૨૦૧૭
Unknown
12:16 PM
Hardik Patel, Jay Patidar, Jay Sardar, PAAS, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
હાર્દિક : સાચી દાનત રાખીને OBC પંચ પાસે સર્વે કરાવો અને મંડલ કમિશન ને આધારે OBC માં સમાવેશ કરો.
અસંખ્ય પુરાવા ગુજરાત સરકાર ને આપ્યા છે.આજ દિન સુધી જવાબ મળ્યો નથી.OBC માં ઘણા સમાજ ને સામેલ કરવાના આવ્યા છે.ત્યારે સરકાર દ્વારા કોઈ જ અડચણ કરવામાં આવી નથી તો પછી પાટીદાર સમાજ માટે જ કેમ??
Sunday, February 26, 2017
Saturday, February 25, 2017
બિલા ગામ માં હાર્દિક પટેલ નું ભવ્ય સ્વાગત કર્યું
Unknown
11:16 AM
Hardik Patel, Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, Live, NewsPaper, PAAS, Patel, Patidar Anamat Aandolan, Politics, Sardar Patel, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments















































