Sunday, October 9, 2016
Wednesday, October 5, 2016
સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
Unknown
4:25 AM
Gallery, Jay Patidar, Jay Sardar, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, SPG, પટેલ ગ્રુપ
No comments
Monday, October 3, 2016
Sunday, October 2, 2016
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તરફ થી લાખ લાખ અભિનંદન....
Unknown
11:41 AM
Gallery, Jay Khodaldham, Jay Patidar, NewsPaper, Patel, Patel Group, Sardar Patel, SPG, Unity, પટેલ ગ્રુપ
No comments
"શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ" દ્વારા તારીખ:૧-૧૦-૨૦૧૬ ના રોજ યોજાયેલ "બાઈક રેલી" માં પધારે
રાજકોટ,ગોંડલ તથા જેતપુર ની યુવાનોની ટીમ ને અભિનંદન......
યુવાનોના ઉત્સાહને વધારવા બદલ "શ્રી ખોડલધામ ટ્રસ્ટ"ના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રીઓ ઉપરાંત સમાજના આગેવાનો તથા યુવાનોના ઉત્સાહના ધબકાર સમાન "PSI પાદરીયા સાહેબ" નો "શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ" હૃદયના ઉર્મિઓથી આભાર માને છે
ગાંધીજી અને વલ્લભભાઈ ની એકી સાથે ની મિત્રતા ની તસ્વીર
Unknown
1:53 AM
Gallery, Gandhiji, Jay Patidar, Jay Sardar, Patel, Patel Group, Sardar Patel, પટેલ ગ્રુપ
No comments
આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાઈક રેલી કાઢવા માં આવી હતી એની લાઈવ તસ્વીર..
Unknown
1:46 AM
Gallery, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, PAAS, Patel, Patel Group, SPG, Unity, પટેલ ગ્રુપ
No comments
||જય સરદાર||
||જય ખોડલધામ|| KDVS RAJKOT
પ્રથમ નોરતાના દિવસે શ્રી "ખોડલધામ વિદ્યાર્થી સમિતિ" દ્વારા "બાઈક રેલી" (સવારે 5.30 વાગ્યે) 【શ્રી સરદાર પટેલ ભવન,માલવીયાનગર પોલીસ સ્ટેશન વાળી શેરી,રાજકોટ】 થી કાગવડ ગામ સુધી કાઢવા માં આવી હતી ત્યારબાદ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા (સવારે 8.30 કલાકે ) કરવામાં આવેલ હતી જેમાં જોડાયેલ યુવાનો અને ૭૦૦ થી વધુ બાઈક સવારોને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે " પટેલ ગ્રુપ " હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.