Patidar Anamat Aandolan

  • Home
  • તાજેતરની ખબર
    • હાર્દિક પટેલ
    • લાલજીભાઈ પટેલ
    • આનંદીબહેન પટેલ
  • પાટીદાર સમિતિઓ
    • સરદાર પટેલ ગ્રૂપ
    • પાટીદાર અનામત આંદોલન સમિતિ
    • પાટીદાર મંદિર
      • ખોડલધામ
      • ઉમિયાધામ
  • પાટીદાર આંદોલનો
    • અમદાવાદ
      • ૨૫/૦૮/૨૦૧૫ ક્રાંતિ રેલી ( રીવરફ્રન્ટ )
    • રાજકોટ
    • મહેસાણા
    • સુરત
  • રાજકારણીઓ
  • બાકીની ખબરો
  • અમારા ફોટોગ્રાફ્સ

Sunday, December 25, 2016

પાટીદાર સમાજ નાં હક તેમજ ન્યાય માટે પોતાના જીવ નું બલિદાન આપનાર મયુરભાઈ ની શહાદત્ત પાટીદાર સમાજ ક્યારેય નહીં ભૂલે

 Unknown     11:34 PM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Laljibhai Patel, Mayur Patel, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

*આજે એક વર્ષ વિતી ગયુ આપણાં લાડકવાયા ભાઈ સ્વ મયુર ને આપણે આ દિવસે ગુમાવ્યો હતો*
*પાટીદાર સમાજ નાં હક તેમજ ન્યાય માટે પોતાના જીવ નું બલિદાન* *આપનાર મયુરભાઈ ની શહાદત્ત પાટીદાર સમાજ ક્યારેય નહીં ભૂલે*
*અને ભાઈ મયુર તારી આ શહાદત્ત એળે નહીં જવા દઇએ*
*માં ઉમાખોડલ તારી આત્મા ને શાંતિ અર્પે*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏





વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, December 24, 2016

Sardar Patel - Patel Group

 Unknown     2:25 AM     Gallery, Gandhiji, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, SPG, દાંડી kuch, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

કાળજું સિંહ નું રાખો ,
સાચું કહેવાની હિંમત રાખો,
અન્ન્યાય ની સામે અવિરત લડત ચાલુ રાખો ,
ઘર ની વાત ઘર માં રાખો 

- સરદાર પટેલ



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, December 23, 2016

જયપુર પોલીસે હાર્દિક પટેલને છોડ્યો, 'આપણા દેશમાં સ્વતંત્રતા છીનાઇ રહી છે'

 Unknown     8:58 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Politics, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   




અમદાવાદ:આજે સવારે હાર્દિક પટેલ લખનૌથી પરત ફરી રહ્યો ત્યારે પોલીસ દ્વારા જયપુર એરપોર્ટ પર તેની અટકાયત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ આજે જયપુર ખાતે પાટીદાર સમાજ તથા વેપારી સમાજ સાથે મુલાકાત કરવાનો હતો, પરંતુ પોલીસે તેની અટકાયત કરી હતી. જે બાદ બપોરે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, આટલી બધી પોલીસ સામાન્ય વ્યક્તિ પાછળ કેમ, આતંકવાદી પાછળ કેમ નહીં? આપણા દેશમાં સ્વતંત્રતા છીનવામાં આવી રહી છે. દેશના ભાજપ સાશિત પ્રદેશોમાં આવું જ થઇ રહ્યું છે. જોકે, ઉદેપુરના એસપીએ જણાવ્યું હતું કે, હાર્દિકને એરેસ્ટ કરવામાં આવ્યો નથી. તે અંડર પ્રોટેક્શન છે.

હાર્દિક પટેલ : મારું એન્કાઉન્ટર કરે તેવો માહોલ: હાર્દિક પટેલ
 
અટકાયત કરાતાં હાર્દિક પટેલે divyabhaskar.com સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી છે અને મને અજ્ઞાત સ્થળે લઇ જવાય છે. મારું એન્કાઉન્ટ કરે તેવો માહોલ બનાવ્યો છે. મને કંઇ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજસ્થાન સરકારની રહેશે.
 
નહીં છોડે તો જલદ આંદોલન: પાસ #PASS
 
હાર્દિક પટેલની અટકાયત કરતાં પાસના પ્રવક્તા બ્રિજેસ પટેલે જણાવ્યું હતું કે, જયપુર પોલીસ દ્વારા હાલમાં રાજસ્થાન સરકારના દબાણમાં આવી ભારતના નાગરિક સાથે અમાનુસીભર્યું વર્તન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં જલદ આંદોલન કરવામાં આવશે.

લખનૌથી પરત ફર્યો હતો હાર્દિક
 
પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ છ મહિના માટે ગુજરાતમાંથી તડીપાર હોવાથી હાલ તે ઉદ્દેપુર ખાતે રહે છે. હાઇકોર્ટના આદેશ અનુસાર હાર્દિકને હરિદ્વાર જવા માટેની છૂટ આપવામાં આવી હતી. હાર્દિક પટેલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવતને મળીને ગઇકાલે લખનૌ ખાતે કિસાન પંચાયતને સંબોધન કરી આજે સવારે જયપુર પરત ફર્યો હતો. 
 
સુરક્ષાના કારણો આપી કરાયું દબાણ
 
જયપુરમાં હાર્દિક પટેલની વિવિધ ગુજરાતી સમાજ સાથે બેઠક હતી. પરંતુ જયપુર પોલીસે હાર્દિક પટેલને એરપોર્ટ પર જ રોકી ને જયપુરમાં જવાને બદલે સીધા ઉદ્દેપુર જવા માટે દબાણ કર્યું હતું. આ દરમિયાન પોલીસના 25 જેટલા ઉચ્ચ અધિકારીઓએ હાર્દિકને પકડીને પહેલાં વીઆઇપી હોલમાં લઇ ગયા હતા, જ્યાં તેને સુરક્ષાના કારણો આપી જયપુર ન જવા માટે દબાણ કર્યું હતું. તેમ છતાં હાર્દિકે જયપુર જવાની જીદ પકડતાં ડીસીપી સહિતનો પોલીસનો કાફલો હાર્દિકને ગાડીમાં બેસાડી અજ્ઞાત સ્થળે જવા રવાના થયો હતો.
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, October 9, 2016

उदयपुर में दैनिक जागरण आयोजित घुमर गरबा महोत्सव में #Hardik #Patel न हाजरी दी.

 Unknown     1:24 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

उदयपुर में दैनिक जागरण आयोजित घुमर गरबा महोत्सव में हाजरी दी.
नवरात्री के पवित्र त्यौहार की सभी को शुभकामना दी.माँ दुर्गा सभी के जीवन को धन्य करे ऐसी प्राथना.



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Wednesday, October 5, 2016

સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...

 Unknown     4:25 AM     Gallery, Jay Patidar, Jay Sardar, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, SPG, પટેલ ગ્રુપ     No comments   


સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...




વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

गुजरात के युवा क्राँतिकारी से अकल्पनीय मुलाकात.और राजस्थान गौ सेवा संस्था के आगेवानो से मिला.

 Unknown     1:54 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

उदयपुर ( राजस्थान ) के किसान मिले.

 Unknown     1:26 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, SPG, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, October 3, 2016

હાર્દિક પટેલ ( બાહુબલી ) - મહાદેવ મહાદેવ

 Unknown     10:26 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, October 2, 2016

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તરફ થી લાખ લાખ અભિનંદન....

 Unknown     11:41 AM     Gallery, Jay Khodaldham, Jay Patidar, NewsPaper, Patel, Patel Group, Sardar Patel, SPG, Unity, પટેલ ગ્રુપ     No comments   

"શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ" દ્વારા તારીખ:૧-૧૦-૨૦૧૬ ના રોજ યોજાયેલ "બાઈક રેલી" માં પધારે 
રાજકોટ,ગોંડલ તથા જેતપુર ની યુવાનોની ટીમ ને અભિનંદન...... 

યુવાનોના ઉત્સાહને વધારવા બદલ "શ્રી ખોડલધામ ટ્રસ્ટ"ના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રીઓ ઉપરાંત સમાજના આગેવાનો તથા યુવાનોના ઉત્સાહના ધબકાર સમાન "PSI પાદરીયા સાહેબ" નો "શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ" હૃદયના ઉર્મિઓથી આભાર માને છે


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

ગાંધીજી અને વલ્લભભાઈ ની એકી સાથે ની મિત્રતા ની તસ્વીર

 Unknown     1:53 AM     Gallery, Gandhiji, Jay Patidar, Jay Sardar, Patel, Patel Group, Sardar Patel, પટેલ ગ્રુપ     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાઈક રેલી કાઢવા માં આવી હતી એની લાઈવ તસ્વીર..

 Unknown     1:46 AM     Gallery, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, PAAS, Patel, Patel Group, SPG, Unity, પટેલ ગ્રુપ     No comments   

||જય સરદાર||

||જય ખોડલધામ|| KDVS RAJKOT

પ્રથમ નોરતાના દિવસે શ્રી "ખોડલધામ વિદ્યાર્થી સમિતિ" દ્વારા "બાઈક રેલી" (સવારે 5.30 વાગ્યે) 【શ્રી સરદાર પટેલ ભવન,માલવીયાનગર પોલીસ સ્ટેશન વાળી શેરી,રાજકોટ】 થી કાગવડ ગામ સુધી કાઢવા માં આવી હતી  ત્યારબાદ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા (સવારે 8.30 કલાકે ) કરવામાં આવેલ હતી જેમાં જોડાયેલ યુવાનો અને ૭૦૦ થી વધુ બાઈક સવારોને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે " પટેલ ગ્રુપ " હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.














વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, October 1, 2016

Sardar Patel

 Unknown     12:56 AM     Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, PAAS, Patel, Patel Group, SPG, Unity, પટેલ ગ્રુપ     No comments   

old memories of sardar patel



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Amazon

Propellerads

હાર્દિક પટેલ અને લાલજી ભાઈ પટેલ જે કઈ પણ આંદોલનો કરે છે તેમાં તમે સહમત છો કે નહિ ?

આજ ની ઓપનીંગ્સ

Powered by Amazon

પ્રખ્યાત પોસ્ટ || Popular Posts

  • અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના.
    અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના. મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું,મીઠી અસાન્જી ગાલીયું,અને મીઠી અસાન્જી પ્રીત, ‘હ...
  • Hardik Patel
  • Sardar Patel - Patel Group
    કાળજું સિંહ નું રાખો , સાચું કહેવાની હિંમત રાખો, અન્ન્યાય ની સામે અવિરત લડત ચાલુ રાખો , ઘર ની વાત ઘર માં રાખો  - સરદાર પટેલ
  • હાર્દિક પટેલ લાઇવ સભા
  • *લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું.
    *લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું. પ્રેસ ન...
  • સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
    સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
  • Dharti Hajaro Varsh Pokare Tyare Aek Sardar Peda Thay chhe - Patel Group
    ધરતી હજારો વર્ષ પોકારે ત્યારે એક સરદાર પેદા થાય છે - પટેલ ગ્રૂપ 
  • હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહી - હાર્દિક પટેલ
    હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહીઃ ર૦૧૭માં જવાબ આપજોઃ જસદણમાં હાર્દિક પટેલની સભામાં વિશાળ મેદની  પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પ...
  • Hardik Patel Nu Jordar Swagat - Patel Group
  • જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા. કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે -હાર્દિક પટેલ
    જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા. કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે -હાર્દિક પટેલ

Labels

  • Anandiben Patel
  • Gallery
  • Gandhiji
  • Happy Fathers Day
  • Hardik Patel
  • Jay Khodaldham
  • Jay Patidar
  • Jay Sardar
  • Jay Umiyadham
  • KDVS
  • Laljibhai Patel
  • Live
  • Mayur Patel
  • Naliya Kand
  • New
  • NewsPaper
  • PAAS
  • Patel
  • Patel Group
  • Patidar
  • Patidar Anamat Aandolan
  • Politics
  • Sardar Patel
  • SPG
  • Suicide
  • Unity
  • દાંડી kuch
  • પટેલ ગ્રુપ
  • હાર્દિક પટેલ

Blog Archive

  • ►  2017 (33)
    • ►  July (1)
    • ►  June (4)
    • ►  April (1)
    • ►  March (8)
    • ►  February (19)
  • ▼  2016 (12)
    • ▼  December (3)
      • પાટીદાર સમાજ નાં હક તેમજ ન્યાય માટે પોતાના જીવ નું...
      • Sardar Patel - Patel Group
      • જયપુર પોલીસે હાર્દિક પટેલને છોડ્યો, 'આપણા દેશમાં સ...
    • ►  October (9)
      • उदयपुर में दैनिक जागरण आयोजित घुमर गरबा महोत्सव मे...
      • સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
      • गुजरात के युवा क्राँतिकारी से अकल्पनीय मुलाकात.और ...
      • उदयपुर ( राजस्थान ) के किसान मिले.
      • હાર્દિક પટેલ ( બાહુબલી ) - મહાદેવ મહાદેવ
      • શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તરફ થી લાખ લાખ અભિનં...
      • ગાંધીજી અને વલ્લભભાઈ ની એકી સાથે ની મિત્રતા ની તસ્વીર
      • આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાઈક રેલી કાઢવ...
      • Sardar Patel
  • ►  2015 (64)
    • ►  December (2)
    • ►  October (5)
    • ►  September (57)

Wikipedia

Search results

સ્પોન્સેર || Sponsor

By Patel Group

About Me

Unknown
View my complete profile
Powered by Blogger.

Copyright © Patidar Anamat Aandolan | Powered by Innovative Technology
Design by Mohit RaiYani | Blogger Theme by Mohit Patel | Distributed By Patel Group