Patidar Anamat Aandolan

  • Home
  • તાજેતરની ખબર
    • હાર્દિક પટેલ
    • લાલજીભાઈ પટેલ
    • આનંદીબહેન પટેલ
  • પાટીદાર સમિતિઓ
    • સરદાર પટેલ ગ્રૂપ
    • પાટીદાર અનામત આંદોલન સમિતિ
    • પાટીદાર મંદિર
      • ખોડલધામ
      • ઉમિયાધામ
  • પાટીદાર આંદોલનો
    • અમદાવાદ
      • ૨૫/૦૮/૨૦૧૫ ક્રાંતિ રેલી ( રીવરફ્રન્ટ )
    • રાજકોટ
    • મહેસાણા
    • સુરત
  • રાજકારણીઓ
  • બાકીની ખબરો
  • અમારા ફોટોગ્રાફ્સ

Monday, December 28, 2015

Let's do Release Lion of Patidar Samaj - Hardik Patel

 Unknown     11:19 PM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, SPG, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

Let's do Release Lion of Patidar Samaj - Hardik Patel


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Shahid Vir Mayurbhai ne Aapde Arthik Help Kariye..

 Unknown     10:46 PM     Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Mayur Patel, New, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

!!!!!!!!!!  Let's do economic help for shahid " Mayur bhai Patel "  !!!!!!!!!



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, October 23, 2015

 Unknown     9:04 AM     Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, PAAS, Patel Group     No comments   







વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Wednesday, October 7, 2015

ચાલો ચાલો પાટીદારો ૧૧ / ૧૦ / ૨૦૧૫ ના રોજ ખોડલધામ થી સિદસર લોક જાગૃતિ યાત્રા માં ૧૦,૦૦૦ કારો ના કાફલા સાથે..

 Unknown     8:13 AM     Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Laljibhai Patel, Patel, Patel Group, Patidar Anamat Aandolan, SPG, પટેલ ગ્રુપ     No comments   

ચાલો ચાલો પાટીદારો ૧૧ / ૧૦ / ૨૦૧૫ ના રોજ ખોડલધામ થી સિદસર લોક જાગૃતિ યાત્રા માં  ૧૦,૦૦૦ કારો ના કાફલા સાથે..


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, October 5, 2015

મારા નેતા ને મારો પ્રશ્ન ? પાટીદારો પ્રશ્ન પૂછો. ?

 Unknown     7:20 AM     Gallery, Jay Patidar, Jay Sardar, Patel, Patel Group, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

પાટીદારો એકતા જાળવી રાખજો હજુ મંજિલ થોડી દુર છે.

 Unknown     6:46 AM     Gallery, Patel, Patel Group, પટેલ ગ્રુપ     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, October 4, 2015

हार्दिक पटेल ने कहा कि भारत-दक्षिण अफ्रीका के बीच होने वाले तीसरे वनडे मैच के सारे टिकट पाटीदार समाज खरीद लेगा.

 Unknown     9:35 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, New, NewsPaper, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Politics, SPG, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

गुजरात में आरक्षण के लिए पाटीदार समाज का आंदोलन अब एक नई शक्ल अख्तियार करने जा रहा है. पाटीदार समाज के युवा नेता हार्दिक पटेल ने कहा कि भारत-दक्षिण अफ्रीका के बीच होने वाले तीसरे वनडे मैच के सारे टिकट पाटीदार समाज खरीद लेगा.



हार्दिक पटेलने आगे की योजना का खुलासा करते हुए कहा कि 18 अक्टूबर को राजकोट में होने वाले मैच के सारे टिकट खरीदकर पाटीदार समाज आरक्षण की मांग की ओर ध्यान खींचेगा. मैच देखने के लिए स्टेडियम में जाने वाले लोग टी-शर्ट, कैप पहनकर हाथों में बैनर थामे रहेंगे, जिस पर आरक्षण के समर्थन में नारे लिखे होंगे.

स्टेडियम में हार्दिक भी रहेंगे मौजूद योजना के मुताबिक, मैच के दौरान स्टेडियम में खुद हार्दिक पटेल भी मौजूद रहेंगे, जो पाटीदार समाज के कार्यकर्ताओं पर नजर रखेंगे.
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, September 18, 2015

પાટીદારો ની એકતા રેલી ને રોકી દેવા માટે સરકાર ના પ્રયાસો....

 Unknown     9:54 PM     Patel Group     No comments   

સરકાર એ વાત કરી હતી કે જો સોમવ સૂધો માં કઈ રસ્તો નહિ નીકળે તો અમે દાંડી યાત્રા ને મંજૂરી આપસુ પણ હવે તો એવું લાગી રહ્યું છે કે સરકાર પાટીદારો ને રોકવા માટે ઓ.બી.સી સાથે મળી ને પાટીદારો ને રોકી રહી છે અને ઓ.બી.સી ના આગેવાન એ પોલીસો ને પણ ધન્યવાદ આપ્યા છે રેલી રોકી એના માટે પણ હવે પાટીદારો એક થાવ અને સરકાર અને ઓ.બી.સી વાળા ને પાટીદારો ની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે અને આપડે હવે કોઈ હિંસા ની રીતે નહિ પણ અહિંસા ની રીતે આપડી તાકાત બતાવી સુ..........
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

પાટીદાર અનામત આંદોલનના સહકન્વીનર નિખિલ સવાણી દ્વારા હીરાબાગથી એકતા યાત્રા કાઢવામાં આવી છે.

 Unknown     9:44 PM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Unity, દાંડી kuch, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

પાટીદાર અનામત આંદોલનના સહકન્વીનર નિખિલ સવાણી દ્વારા હીરાબાગથી એકતા યાત્રા કાઢવામાં આવી છે.
જય પાટીદાર...જય સરદાર...
જય જય પાટીદાર...જય જય સરદાર...
પાટીદાર એકતા ઝીન્દાબાદ.. ....
સૌ પાટીદારો નો સાથ...સૌ પાટીદારો નો વિકાસ..


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Thursday, September 17, 2015

રાજકોટના ઓમ તિરૂપતિ બાલાજી પાર્કમાં રાજકીય નેતાઓને પ્રવેશબંધી

 Unknown     11:12 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

રાજકોટના ઓમ તિરૂપતિ બાલાજી પાર્કમાં રાજકીય નેતાઓને પ્રવેશબંધી
અનામત આંદોલનમાં ટેકો ન આપનારાઓએ મતની ભીખ માગવા આવવું નહીં એવા બેનર પણ મારી દીધા છે.
રાજકોટના ઓમ તિરૂપતિ બાલાજી પાર્કમાં રાજકીય નેતાઓને પ્રવેશબંધી
પાટીદાર સમાજે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓને પ્રવેશબંધી ફરમાવી
પાટીદાર સમાજનું આંદોલન ફરી એકવખત જુદા સ્વરૂપમાં ઉગ્ર બનતું જાય છે. રાજકોટમાં અટિકા વિસ્તારમાં આવેલા ઓમ તિરૂપતિ બાલાજી પાર્કમાં પાટીદાર સમાજે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દીધી છે.

વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

સૌરાષ્ટ્રના પાટીદાર કન્વીનરોની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ આગામી રણનીતિને લઇને પાટીદારોની જાહેરાત

 Unknown     10:58 AM     Jay Patidar, Jay Sardar, NewsPaper, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, SPG, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

સૌરાષ્ટ્રના પાટીદાર કન્વીનરોની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ આગામી રણનીતિને લઇને પાટીદારોની જાહેરાત
પાટીદાર મહિલાઓ રાજ્યના MLA-MPને સતત ફોન કરી કહેશે
જય સરદાર...જય પાટીદાર...
આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે. જેમાં પાટીદારો પોતાની લાઇટો બંધ રાખી દિવસ પસાર કરશે.
26મી તારીખે માસિક પુણ્યતિથિની ઉજવણી કરશે. જેમાં રામધૂન, આંદોલનમાં મૃતકોને શ્રધ્ધાંજલિ, પશુ-પક્ષીઓને ભોજન કરાવવામાં આવશે.

અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા ચાલી રહેલું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર મહાસભા સહિતના કાર્યક્રમો અને નવી રણનીતિ માટે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેની માહિતી સાંજ સુધીમાં પત્રકારો સમક્ષ જાહેર કરવામાં આવી હતી. જેમાં કન્વીનર લલિત વસોયોએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યોને મહિલાઓ કરશે સતત ફોન ( from 18/9/15 to 20/9/15 ). આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે. જેમાં પાટીદારો પોતાની લાઇટો બંધ રાખી દિવસ પસાર કરશે.


અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા ચાલી રહેલું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર મહાસભા સહિતના કાર્યક્રમો અને નવી રણનીતિ માટે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેની માહિતી સાંજ સુધીમાં પત્રકારો સમક્ષ જાહેર કરવામાં આવી હતી. જેમાં કન્વીનર લલિત વસોયોએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યોને મહિલાઓ કરશે સતત ફોન ( from 18/9/15 to 20/9/15 ). આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે. જેમાં પાટીદારો પોતાની લાઇટો બંધ રાખી દિવસ પસાર કરશે.
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

અમરેલીના લીલીયાના ગોઢાવદરમાં નેતાઓને પ્રવેશબંધીનાં બોર્ડ લગાવાયા....

 Unknown     10:52 AM     Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan, Politics, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

અમરેલીના લીલીયાના ગોઢાવદરમાં નેતાઓને પ્રવેશબંધીનાં બોર્ડ લગાવાયા
અમરેલી જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન વધુ ઉગ્ર બનતા હવે રાજકીય નેતાઓ માટે ગામડાઓમાં પ્રવેશબંધી લદાઇ રહી છે.


અગાઉ સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામમાં રાજકીય નેતાઓને માટે પ્રવેશ બંધી કરવામાં આવ્યા બાદ હવે લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં પણ નેતાઓને પગ ન મુકવા સ્પષ્ટ જણાવી દેવાયું છે.
ગાઢાવદર ગામનાં લોકોએ જાહેરમાં જ આવા લખાણ સાથેના બેનર લટકાવી દીધા છે. ગામ લોકોએ બેનરમાં સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભાજપ કે કોંગ્રેસના કોઇ નેતા કે કાર્યકરોએ ગામમાં મત માંગવા માટે આવવું નહી. ગામમાં કોઇ રાજકીય કાર્યક્રમ કરવો નહીં. આમ છતાં કોઇ રાજકિય આગેવાન આવે કે કાર્યક્રમ કરે અને કોઇ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી તેમની રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઇ છે.
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Wednesday, September 16, 2015

વિધાનસભામાં બેઠેલા 45 બાઘડબિલ્લાઓમાંથી કોઈએ એવો સવાલ નથી ઉઠાવ્યો કે,મારા ભાઇઓને કેમ માર્યા ? - હાર્દિક પટેલ

 Unknown     6:33 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, SPG     No comments   

વિધાનસભામાં બેઠેલા 45 બાઘડબિલ્લાઓમાંથી કોઈએ એવો સવાલ નથી ઉઠાવ્યો કે,મારા ભાઇઓને કેમ માર્યા?’
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હોમટાઉન વિજાપુરમાં પટેલોના તીખા તેવર દેખાયા હતા અને 25 હજાર જેટલા પાટીદારોને સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે, ‘સાપના કણાને ખિસ્સામાં જ મસળી નાખીશું.
વિધાનસભામાં બેઠેલા 45 બાઘડબિલ્લાઓમાંથી કોઈએ એવો સવાલ નથી ઉઠાવ્યો કે,મારા ભાઇઓને કેમ માર્યા?’
મહેસાણાના વિજાપુર ખાતે પાટીદાર આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ, પ્રતીક ઉપવાસ અને કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં મંગળવારે રાત્રે પહોંચેલા હાર્દિકે અને લાલજી પટેલે પાટીદારોની જંગી સભાને સંબોધી હતી.
હાર્દિકે કહ્યું હતું કે, ‘મારામાં ગાંધીની વિચારધારા નથી, ભગતસિંહના વિચારો છે. આપણે સરદારનાં સંતાનો છીએ. સમાજે પોતાનું ગૌરવ ઊભું કર્યું છે.
સાપના કણાને આપણે ખિસ્સામાં જ મસળી નાખીશું, મજબુતાઈથી લડવું પડશે.’
હાર્દિકે સરકાર સામે એવા વેધક સવાલો પણ ઉઠાવયા હતા કે, ‘જીએમડીસી ગ્રાઉન્ડનો જનરલ ડાયર કોણ છે?
100 કરોડ ભેગા કરનારા આગેવાનો ક્યાં ગયા?
આપણે 14 રાજ્યોના 28 કરોડ પાટીદારો છીએ. આપણે કોઈ સમાજનું ખરાબ કર્યું નથી, કરવાના પણ નથી,
હજુ 30 લાખ પાટીદારોએ ભેગા થવાનું છે, તૈયાર રહેજો*


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

ચુંટણી અંગે નું વલણ હું નહિ પાટીદાર સમાજ નક્કી કરશે - હાર્દિક પટેલ

 Unknown     6:32 AM     Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan, Unity     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

ઉતર ગુજરાત ના પાટીદારો આક્રમક , ભાજપ ના બહિસ્કાર માટે મીટીંગો..

 Unknown     6:29 AM     Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

દિલ્લી ના રામલીલા મેદાન માં ૭૦ લાખ પાટીદારો ની સભા મળશે - હાર્દિક પટેલ

 Unknown     6:26 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

मध्यप्रदेश में ५ lack पाटीदार अनामत केलिए आंदोलन शुरू करेंगे..

 Unknown     6:19 AM     Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan     No comments   

मध्यप्रदेश में 5 lack पाटीदार अनामत केलिए आंदोलन शुरू करेंगे..


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

પાટીદાર મહિલાઓ એ થાળી-વેલણ થી સરકાર ને જગાડવા ના કર્યા પ્રયાસો..

 Unknown     6:15 AM     Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan, Politics, Unity     No comments   


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

પાટીદારો ભાજપ ના ચુંટણી નિરીક્ષકો સમક્ષ ટીકીટ માગવા નો જાય.......

 Unknown     6:13 AM     Jay Patidar, Jay Sardar, NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan, Politics, SPG     No comments   

પાટીદારો ભાજપ ના ચુંટણી નિરીક્ષકો  સમક્ષ ટીકીટ માગવા નો જાય.......


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Tuesday, September 15, 2015

મોદી સતત આંદોલન વિષે માહિતી મેળવતા રહ્યા છે.............

 Unknown     9:26 AM     Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, NewsPaper, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Politics, SPG     No comments   

ગુજરાત માં ચાલતા પાટીદાર આંદોલન ની માહિતી કદાચ ગુજરાત ના કોઈ નેતાઓ પાસે નહિ હોય એના કરતા પણ વધુ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે.....


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

વિજાપુર માં ૧૫૦૦૦ પાટીદારો એકઠા થયા ...............

 Unknown     9:18 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, NewsPaper, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, SPG, Unity, દાંડી kuch, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

વિજાપુર માં ૧૫૦૦૦ પાટીદારો એકઠા થયા.

વિજાપુર માં પાટીદારો નું શક્તિ પ્રદર્શન....

મહેસાણા માં અનામત આંદોલન ના કારણે ભાજપ નો આવતી કાલ નો કાર્યક્રમ રદ......





વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

સૌરાષ્ટ્ર માં પાટીદાર મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડી ને પ્રદર્શન કર્યું..

 Unknown     9:13 AM     Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, NewsPaper, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Politics, SPG, Unity, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

સૌરાષ્ટ્ર માં પાટીદાર મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડી ને પ્રદર્શન કર્યું..

સૌરાષ્ટ્ર ના રાજકોટ , જામનગર , વંથલી , કેશોદ , જુનાગઢ , લાલપુર , અમરેલી , બોટાદ , જસદણ એમ બધી જગ્યા એ પાટીદાર મહિલાઓ  દ્વારા પ્રદર્શન કરવા માં આવી રહ્યું છે અને અત્યારે સૌરાષ્ટ્ર ના મોટા ભાગ ના વિસ્તારો માં સરકાર ને જગાડવા માટે  પ્રદર્શન કરવા માં આવી રહ્યું છે.........

રાજકીય નેતાઓ એ ખાસ કરી ને વિત લેવા માટે આવવું નહિ એવા બેન્નારો પણ લગાડવા માં આવ્યા છે......

સૌરાષ્ટ્ર માં પાટીદાર અનામત ને સૌથી મોટું મહિલાઓ નું સમર્થન........
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

હું તો પાટીદાર છુ.

 Unknown     8:02 AM     Gallery, Jay Patidar, Jay Sardar, Patel Group, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ     No comments   

હું તો પાટીદાર છુ પણ તમે પાટીદાર હોય તો અમારો સાથ આપો અને તમારા મિત્રો ને INVITE કરો..


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

પાટીદાર આંદોલનને વ્‍યાજબી ગણાવતા અમેરિકાના રાષ્‍ટ્રપ્રમુખ બરાક ઓબામાના કેબીનેટમાં સ્‍થાન પામેલા જય પટેલ.

 Unknown     7:54 AM     Jay Patidar, Jay Sardar, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, SPG     No comments   

પાટીદાર આંદોલનને વ્‍યાજબી ગણાવતા અમેરિકાના રાષ્‍ટ્રપ્રમુખ બરાક ઓબામાના કેબીનેટમાં સ્‍થાન પામેલા જય પટેલ.
મુળ ગુજરાતી અને હાલમાં અમેરિકાના રાષ્‍ટ્રપ્રમુખ બરાક ઓબામાના કેબીનેટમાં સ્‍થાન પામેલા જય પટેલ એ જણાવેલ કે તાજેતરમાં ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનને વ્‍યાજબી લડાઇ ગણાવેલ પોતાનો અભિપ્રાય આપતા જણાવેલ કે ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનને વ્‍યાજબી ગણાવેલ છે કારણે કે વિશ્વના મોટા દેશો જોઇએ તો આર્થિક સહાયના અનામત મુદ્દા ચાલે છે ગરીબ પરિવાર હોય તો આર્થિક સહાય ભણવા માટે આપવામાં આવે છે પણ ભારત-ગુજરાત જેવું નથી ઓછા ટકા લાવનારને અભ્‍યાસમાં અનામત-નોકરીમાં અનામત -રાજકીય પોસ્‍ટમાં અનામત આ વાત વ્‍યાજબી નથી.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને સમગ્ર અમેરિકાના પાટીદારો શિખો (સરદાર)નું વિગેરે ગુજરાત પાટીદાર અનામત ની પડખે છે. કારણ કે અમેરિકામાં વસતા તમામ પાટીદારો એક ભાઇ ગુજરાતનેટેકો આપશે.
આ બાબતે ગુજરાત સરકારે તાત્‍કાલીક ફેર વિચારણા કરી આર્થિક અનામત તરફ પેલ કરવી જોઇએ અંતમાં જય પટેલ એ જણાવેલ કે કોઇ લેવા કોઇ કડવા કોઇ ગુજરાતી કાઠીયાવાડી કે સૌરાષ્‍ટ્રના આવાઝ દો હમ એક હૈ . આપણે સૌ ભારતીય એક છીએ પછી કોઇપણ જ્ઞાતિનો હોય પણ જે નબળા પરિવારો છે તેને આર્થિક મદદ રૂપ થઇ એજયુકેશન ક્ષેત્રે આગળ લાવવા સૌએ પ્રયાસ કરવા જોઇએ તો જ ખરા અર્થમાં સમાન સિવિલ કોડ સમાન નાગરિક અને સમાન કાયદો હોવો જોઇએ.
અમેરિકાના તમામ પાટીદારો એક બની ગુજરાતની લડતને ટેકો આપ્‍યો છે તેમ અંતમાં જય પટેલએ અમેરિકાથી સંદેશો પાઠવેલ હતો.


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રાત્રે 9:00 થી 9:30 દરમિયાના તમામ મહિલાઓને પોતાના ઘરની છત પર જઈ થાળી અથવા ઝાલર વગાડી સરકારને જગાડવાની અપીલ કરવામાં આવી છે.

 Unknown     7:51 AM     Jay Patidar, Jay Sardar, Patel Group, Patidar Anamat Aandolan     No comments   

કાઢો ઝાલર(થાળી), કાઢો વેલણ,
લાગીજાવ અનામત અંદોલન ની રાષ્ટીય અને અંતરાષ્ટ્રીય લોકજાગૃતિ મા.
સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રાત્રે 9:00 થી 9:30 દરમિયાના તમામ મહિલાઓને પોતાના ઘરની છત પર જઈ થાળી અથવા ઝાલર વગાડી સરકારને જગાડવાની અપીલ કરવામાં આવી છે. અંદાજે 3,60,000 મહિલાઓ આ કાર્યકરમાં ભાગ લેશે.
પાટીદાર બંધુઓ, સરકારે પોતાની લાચારી ને મધ જેવા મીઠા શબ્દોમાં બયાન કરી દીધી છે.
લોકો દ્વારા ચુંટાયેલી સરકાર પાસે પોતાની નિર્ણય શક્તિ નથી. પોલીસ ના દમન સામે ની તપાસ પોલીસજ કરશે પણ ખાલી કોર્ટ ના નિર્દેશથી.
અનામત માટે નિર્ણય ઓંબીસી પંચ કરશે, તો તમે શું કરશો? સરકાર નું કામ ખાલી બીજી ચુંટણી ની તૈયારી કરવાનું રહી ગયું છે.
આટલા દિવસ થય ગયા પણ હજુ બિન અનામતના વિદ્યાર્થીઓને થતા અન્યાય માટે કશું નક્કર વિચાર્યું નથી આ આજના રાજકારણીઓએ.
જય સરદાર જય પાટીદાર



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, September 14, 2015

મોદીની મુલાકાત પહેલા ઝુકરબર્ગની વોલ પર પટેલોનું હલ્લાબોલ: છવાયો અનામતનો મુદ્દો

 Unknown     8:10 AM     Jay Patidar, Jay Sardar, Patel Group, Patidar Anamat Aandolan, Politics, પટેલ ગ્રુપ     No comments   

મોદીની મુલાકાત પહેલા ઝુકરબર્ગની વોલ પર પટેલોનું હલ્લાબોલ:છવાયો અનામતનો મુદ્દો
માર્ક ઝુકરબર્ગની પોસ્ટનો ઉપયોગ કરીને પાટીદારો ભારતની જાતિ આધારિત અનામત પ્રથાના મુદ્દાને આંતર રાષ્ટ્રીય સ્તરે ચમકાવવા ઈચ્છે છે.
એનઆરઆઈ દ્વારા હવે પોલીસ અત્યાચારનો મુદ્દો યુએનમાં લઈ જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વિદેશોમાં બદનામી થવાના ભયે કેન્દ્ર સરકાર ફફડી ઉઠી છે
અમેરિકા યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી ફેસબુકના સ્થાપક-માલિક માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પર પાટીદારોનું ગ્રહણ લાગવાની શક્યતાઓ સર્જાઈ છે. પટેલો માર્ક ઝુકરબર્ગ સુધી ભારતની જાતિવાદી અનામત પ્રથા અંગેના સવાલો પહોંચાડવા લાગ્યા છે. જેથી તેઓ મોદી સમક્ષ એ સવાલ ઉઠાવી શકે.
ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના છાંટા હવે મોદીની અમેરિકા યાત્રા પર પણ ઉડે તેવી શક્યતાઓ ઉભી થઈ છે. ગુજરાતમાં પાટીદારો પર પોલીસે ગુજારેલા અત્યાચારો મુદ્દે અમેરિકા સહિતના વિદેશોના પાટીદારોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. એનઆરઆઈ દ્વારા હવે પોલીસ અત્યાચારનો મુદ્દો યુએનમાં લઈ જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના પગલે વિદેશોમાં બદનામી થવાના ભયે કેન્દ્ર સરકાર ફફડી ઉઠી છે ત્યાં હવે પાટીદારોએ એક નવો દાવ રમ્યો છે. જે મોદીની ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની મુલાકાત પર અસર પાડી શકે તેમ છે.
24 સપ્ટેમ્બરથી શરૂ થનારા પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી 27મીએ સવારે સાડા નવ વાગ્યાના સુમારે માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત અંગે ઝુકરબર્ગ ભારે ઉત્સાહી છે. જેના કારણે ઝુકરબર્ગે પોતાની ફેસબુક વોલ પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેણે લખ્યું છે કે, વડાપ્રધાન મોદી અને તેઓ વિવિધ કોમ્યુનિટીઝ કેવી રીતે સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરી શકે એ અંગે ચર્ચા કરવાના છે. તેઓ લખે છે કે, અમે તમારા સવાલો સાંભળવા ઈચ્છીએ છીએ. જો તમે મોદીને સવાલ પૂછવા ઈચ્છતા હોવ તો કોમેન્ટ્સમાં સવાલો મુકો. હું શક્ય એટલા સવાલો તેમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ.
માર્ક ઝુકરબર્ગની ઉપરોક્ત પોસ્ટનો ઉપયોગ કરીને પાટીદારો ભારતની જાતિ આધારિત અનામત પ્રથાના મુદ્દાને આંતર રાષ્ટ્રીય સ્તરે ચમકાવવા ઈચ્છે છે. એ માટે તેમણે વોટ્સએપ પર એક મેસેજ ફરતો કર્યો છે.


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

વસારીમાં સરકારે ધારા ૧૪૪ લગાવી તેની સામે નારાજગી દર્શાવવા હાર્દિક પટેલ સહીતપાટીદાર અનામત આંદોલન સમિતિના ૧૪૪ કન્વીનર પહેલા CM ને મળ્યા.

 Unknown     8:02 AM     Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Laljibhai Patel, Patel Group, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

નવસારીમાં સરકારે ધારા ૧૪૪ લગાવી તેની સામે નારાજગી દર્શાવવા
હાર્દિક પટેલ સહીતપાટીદાર અનામત આંદોલન સમિતિના ૧૪૪ કન્વીનર પહેલા CM ને મળ્યા.
બાદમાં સમિતિના ૨૦ કન્વીનર જોડે CM ની મીટીંગ ચાલુ.
હાર્દિક - લાલજી પટેલ સહિત 20 કન્વિનર્સ ઉપસ્થિત.
પાટીદાર એકતા ઝીન્દાબાદ.. ....
સૌ પાટીદારો નો સાથ...સૌ પાટીદારો નો વિકાસ...
અબ તો આને દો કયામત લેકે રહેંગે અનામત.....
શીક્ષિત હોકર બેકાર હે હમ....
આધી રોટી પુરા કામ,અનામત બીના નહિ આરામ .....
જય પાટીદાર...જય સરદાર...
જય જય પાટીદાર...જય જય સરદાર...


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

હાર્દિક પટેલ જયારે કેશુભાઈ પટેલ ને મળવા ગયા ત્યાર ની તસ્વીર............

 Unknown     7:43 AM     Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Politics, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

હાર્દિક પટેલ જયારે કેશુભાઈ પટેલ ને મળવા ગયા ત્યાર ની તસ્વીર............

હાર્દિકપટેલ પાટીદાર અનામત ના મુદે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ ને મળ્યા અને પછી એમની પાસે થી આશીર્વાદ પણ લીધા હતા ............



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

પાટીદાર એકતા જાળવી રાખો............................................

 Unknown     7:36 AM     Patel Group, Unity, પટેલ ગ્રુપ     No comments   

મારા વહાલા પાટીદાર મિત્રો , 

આપણા આંદોલનની આટલી સફળતા અને આપણી એકતા જોઈ બીજી ઘણી જ્ઞાતિના પેટમાં તેલ રેડાયુ છે.. તે લોકો આ આંદોલનને તોડવા માટે આપણને અન્ય જ્ઞાતિ વિરુદ્ધ ભડકાવીને વર્ગવિગ્રહ કરવા માગે છે.. આપણે અત્યારે લોકોને આંખના કણાની જેમ ખૂંચીએ છીએ.. પણ મિત્રો ધીરજ રાખજો.. પહેલાં આપણું લક્ષ સાધવાનુ છે.. આપણે કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી.. આપણે કોઈને અન્યાય કરવો નથી અને કોઈનો અન્યાય સહન પણ નથી કરવો.. 

આ આપણા હક અને સ્વમાનની લડાઈ છે.. આપણે પટેલ છીએ એ વાતનો ગર્વ હોવો જોઈએ.. હંમેશા સમાજના દરેક કાર્યમાં પોતાનો સહકાર આપવા તત્પર રહેશો અને આવી જ એકતા હંમેશા જાળવી રાખશો તો બીજી કોઈ પણ જ્ઞાતિ આપણી સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત નહીં કરે.. સરદારની કુરબાની એળે ના જાય તેનું ધ્યાન રાખજો..

જય સરદાર..
જય પાટીદાર..


પટેલ ગ્રૂપ 
વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

બિન અનામત વાળા દરેક સમાજ એક મંચ ઉપર આવે તેવા સંકેત.........

 Unknown     7:32 AM     NewsPaper, Patel Group, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ     No comments   

બિન અનામત વાળા દરેક સમાજ એક મંચ ઉપર આવે તેવા સંકેત.........



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

હાર્દિક પટેલ જયારે ૧૪૪ કન્વીનર સાથે હતા

 Unknown     7:26 AM     Hardik Patel, Jay Patidar, Jay Sardar, Patel Group, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

હાર્દિક પટેલ જયારે ૧૪૪ કન્વીનર સાથે હતા 



વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

આનંદીબેન પટેલ પાટીદારો ના ૧૪૪ કન્વીનર ને મળશે......

 Unknown     7:19 AM     Anandiben Patel, Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Politics, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

આનંદીબેન પટેલ પાટીદારો ના ૧૪૪ કન્વીનર ને મળશે......

આનંદીબેન પટેલ આવાસ પાસે આવેલા કોમ્યુનિટી હોલ માં પહોચશે..




વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

આનંદી પટેલે નિવેદન ફેરવ્યુ......

 Unknown     7:13 AM     Anandiben Patel, Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Laljibhai Patel, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, Politics, SPG     No comments   

આનંદી પટેલે નિવેદન ફેરવ્યુ...... આનંદી પટેલે નિવેદન ફેરવ્યુ...... આનંદી પટેલે નિવેદન ફેરવ્યુ...... 




વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

હાર્દિક પટેલ જયારે આનંદીબેન ને મળવા ગાંધીનગર ગયા ત્યારે

 Unknown     7:10 AM     Anandiben Patel, Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

--    હાર્દિક પટેલ જયારે આનંદીબેન ને મળવા ગાંધીનગર ગયા ત્યારે 

--    હાર્દિક પટેલ નું સોમવાર સુધી નું અલ્ટીમેટમ પૂરું


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, September 13, 2015

ધરતી હજારો વર્ષ પોકારે ત્યારે એક સરદાર પેદા થાઇ છે. પાટીદાર એકતા ઝીન્દાબાદ.. ....

 Unknown     10:28 AM     Gallery, Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, PAAS, Patel Group, Patidar Anamat Aandolan, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     2 comments   

ધરતી હજારો વર્ષ પોકારે ત્યારે એક સરદાર પેદા થાઇ છે.
પાટીદાર એકતા ઝીન્દાબાદ.. ....
સૌ પાટીદારો નો સાથ...સૌ પાટીદારો નો વિકાસ...
અબ તો આને દો કયામત લેકે રહેંગે અનામત.....
શીક્ષિત હોકર બેકાર હે હમ....
આધી રોટી પુરા કામ,અનામત બીના નહિ આરામ .....
જય પાટીદાર...જય સરદાર...
જય જય પાટીદાર...જય જય સરદાર...


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

ઉમિયા માતાજી કેમ્પ્સે હાર્દિક અને અન્ય ૪ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી.

 Unknown     10:19 AM     Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Laljibhai Patel, PAAS, Patidar Anamat Aandolan, SPG     2 comments   

ઉમિયા માતાજી કેમ્પ્સે હાર્દિક અને અન્ય ૪ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી.


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

હાર્દિક પટેલ અને લાલજી પટેલ એક મંચ ઉપર હાજર રહ્યા અને પાટીદારો ની એકતા જાળવી રાખી

 Unknown     4:19 AM     Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Laljibhai Patel, PAAS, Patidar Anamat Aandolan, SPG, પટેલ ગ્રુપ     No comments   

હાર્દિક પટેલ અને લાલજી પટેલ એક મંચ ઉપર હાજર રહ્યા અને પાટીદારો ની એકતા જાળવી રાખી 

હાદિઁકે લાલજીભાઈ ના ચરણ સ્પશઁ કરી ને આશિવાઁદ લઈને અનામત આંદોલન ને બંને મળી ને પુરૂ કરવામાં સહમતિ આપી છે.....

હાર્દિક પટેલ અને લાલજીભાઈ પટેલ બંનેએ  સાથે ભોજન સમારંભ કર્યો ....

સૌ પાટીદારો નો સાથ...સૌ પાટીદારો નો વિકાસ...
જય પાટીદાર...જય સરદાર...
જય જય પાટીદાર...જય જય સરદાર...











 




વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, September 12, 2015

શિક્ષક : " બોલો છોકરાઓ " B J P નું પૂરું નામે શું છે. ?

 Unknown     9:40 PM     Gallery, SPG     No comments   

શિક્ષક : "  બોલો છોકરાઓ  " B J P નું પૂરું નામે શું છે. ?

પાટીદાર નો છોકરો બોલ્યો  :  B J P નું પૂરું નામ "  બોલો જય પાટીદાર "

B J P  =  " Bolo Jay Patidar "


વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

દાંડી યાત્રા ખાલી મૌકૂફ રાખેલ છે રદ કરેલ નથી

 Unknown     9:05 PM     Hardik Patel, Jay Khodaldham, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, PAAS, Patidar Anamat Aandolan, દાંડી kuch, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ     No comments   

યાદ રાખજો દાંડી યાત્રા ખાલી મૌકૂફ રાખેલ છે રદ કરેલ નથી

હાલ સરકાર ને અલ્ટીમેટમ ને લીધે દાંડી યાત્રા મૌકૂફ રાખવા માં આવેલ છે .

સૌરભભાઈ અને આનંદીબહેન એ સીધી પાટીદાર અનામત આંદોલન સમિતિ ને વાત કરી ને મંત્રણા માટે બોલાવેલ હોવાથી મૌકૂફ રાખેલ છે.

હાર્દિક પટેલ એ સરકાર ને સોમવાર સાંજ સુધી અલ્ટીમેટમ આપેલું છે ..

પણ જો આ અલ્ટીમેટમ દરમિયાન કોઈ પણ પ્રકાર ની છેતરપીંડી કરવા માં આવશે પાટીદારો સાથે તો સરકાર કોઈ પણ જાત નું વલણ ભોગાવવા તૈયાર રહે..

અને જો સરકાર ની કોઈ પણ વાત ચિત્ માં ઠીક નહિ લાગે તો મંગળવાર થી દાંડી યાત્રા નીકળશે જ ....







વધુ વિગતો
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Newer Posts Older Posts Home

Amazon

Propellerads

હાર્દિક પટેલ અને લાલજી ભાઈ પટેલ જે કઈ પણ આંદોલનો કરે છે તેમાં તમે સહમત છો કે નહિ ?

આજ ની ઓપનીંગ્સ

Powered by Amazon

પ્રખ્યાત પોસ્ટ || Popular Posts

  • અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના.
    અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના. મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું,મીઠી અસાન્જી ગાલીયું,અને મીઠી અસાન્જી પ્રીત, ‘હ...
  • Hardik Patel
  • Sardar Patel - Patel Group
    કાળજું સિંહ નું રાખો , સાચું કહેવાની હિંમત રાખો, અન્ન્યાય ની સામે અવિરત લડત ચાલુ રાખો , ઘર ની વાત ઘર માં રાખો  - સરદાર પટેલ
  • હાર્દિક પટેલ લાઇવ સભા
  • *લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું.
    *લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું. પ્રેસ ન...
  • સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
    સંગઠન એ જ શક્તિ પાટીદાર અનામત એક જ ઉદેશ...
  • Dharti Hajaro Varsh Pokare Tyare Aek Sardar Peda Thay chhe - Patel Group
    ધરતી હજારો વર્ષ પોકારે ત્યારે એક સરદાર પેદા થાય છે - પટેલ ગ્રૂપ 
  • હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહી - હાર્દિક પટેલ
    હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહીઃ ર૦૧૭માં જવાબ આપજોઃ જસદણમાં હાર્દિક પટેલની સભામાં વિશાળ મેદની  પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પ...
  • Hardik Patel Nu Jordar Swagat - Patel Group
  • જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા. કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે -હાર્દિક પટેલ
    જોડિયા તાલુકા ( જામનગર ) માં અનામત ના સમર્થન માં રોડ શો તથા સભા. કોણ કહે છે વિરોધ છે.અહીંયા તો સમાજ નો વટ છે -હાર્દિક પટેલ

Labels

  • Anandiben Patel
  • Gallery
  • Gandhiji
  • Happy Fathers Day
  • Hardik Patel
  • Jay Khodaldham
  • Jay Patidar
  • Jay Sardar
  • Jay Umiyadham
  • KDVS
  • Laljibhai Patel
  • Live
  • Mayur Patel
  • Naliya Kand
  • New
  • NewsPaper
  • PAAS
  • Patel
  • Patel Group
  • Patidar
  • Patidar Anamat Aandolan
  • Politics
  • Sardar Patel
  • SPG
  • Suicide
  • Unity
  • દાંડી kuch
  • પટેલ ગ્રુપ
  • હાર્દિક પટેલ

Blog Archive

  • ►  2017 (33)
    • ►  July (1)
    • ►  June (4)
    • ►  April (1)
    • ►  March (8)
    • ►  February (19)
  • ►  2016 (12)
    • ►  December (3)
    • ►  October (9)
  • ▼  2015 (64)
    • ▼  December (2)
      • Let's do Release Lion of Patidar Samaj - Hardik Patel
      • Shahid Vir Mayurbhai ne Aapde Arthik Help Kariye..
    • ►  October (5)
      • No title
      • ચાલો ચાલો પાટીદારો ૧૧ / ૧૦ / ૨૦૧૫ ના રોજ ખોડલધામ થ...
      • મારા નેતા ને મારો પ્રશ્ન ? પાટીદારો પ્રશ્ન પૂછો. ?
      • પાટીદારો એકતા જાળવી રાખજો હજુ મંજિલ થોડી દુર છે.
      • हार्दिक पटेल ने कहा कि भारत-दक्षिण अफ्रीका के बीच ...
    • ►  September (57)
      • પાટીદારો ની એકતા રેલી ને રોકી દેવા માટે સરકાર ના પ...
      • પાટીદાર અનામત આંદોલનના સહકન્વીનર નિખિલ સવાણી દ્વાર...
      • રાજકોટના ઓમ તિરૂપતિ બાલાજી પાર્કમાં રાજકીય નેતાઓને...
      • સૌરાષ્ટ્રના પાટીદાર કન્વીનરોની રાજકોટમાં પ્રેસ કોન...
      • અમરેલીના લીલીયાના ગોઢાવદરમાં નેતાઓને પ્રવેશબંધીનાં...
      • વિધાનસભામાં બેઠેલા 45 બાઘડબિલ્લાઓમાંથી કોઈએ એવો સવ...
      • ચુંટણી અંગે નું વલણ હું નહિ પાટીદાર સમાજ નક્કી કરશ...
      • ઉતર ગુજરાત ના પાટીદારો આક્રમક , ભાજપ ના બહિસ્કાર મ...
      • દિલ્લી ના રામલીલા મેદાન માં ૭૦ લાખ પાટીદારો ની સભા...
      • मध्यप्रदेश में ५ lack पाटीदार अनामत केलिए आंदोलन श...
      • પાટીદાર મહિલાઓ એ થાળી-વેલણ થી સરકાર ને જગાડવા ના ક...
      • પાટીદારો ભાજપ ના ચુંટણી નિરીક્ષકો સમક્ષ ટીકીટ માગ...
      • મોદી સતત આંદોલન વિષે માહિતી મેળવતા રહ્યા છે..........
      • વિજાપુર માં ૧૫૦૦૦ પાટીદારો એકઠા થયા ...............
      • સૌરાષ્ટ્ર માં પાટીદાર મહિલાઓ દ્વારા થાળી અને વેલણ ...
      • હું તો પાટીદાર છુ.
      • પાટીદાર આંદોલનને વ્‍યાજબી ગણાવતા અમેરિકાના રાષ્‍ટ્...
      • સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રાત્રે 9:00 થી 9:30 દરમિયાન...
      • મોદીની મુલાકાત પહેલા ઝુકરબર્ગની વોલ પર પટેલોનું હલ...
      • વસારીમાં સરકારે ધારા ૧૪૪ લગાવી તેની સામે નારાજગી દ...
      • હાર્દિક પટેલ જયારે કેશુભાઈ પટેલ ને મળવા ગયા ત્યાર ...
      • પાટીદાર એકતા જાળવી રાખો..............................
      • બિન અનામત વાળા દરેક સમાજ એક મંચ ઉપર આવે તેવા સંકેત...
      • હાર્દિક પટેલ જયારે ૧૪૪ કન્વીનર સાથે હતા
      • આનંદીબેન પટેલ પાટીદારો ના ૧૪૪ કન્વીનર ને મળશે......
      • આનંદી પટેલે નિવેદન ફેરવ્યુ......
      • હાર્દિક પટેલ જયારે આનંદીબેન ને મળવા ગાંધીનગર ગયા ત...
      • ધરતી હજારો વર્ષ પોકારે ત્યારે એક સરદાર પેદા થાઇ છે...
      • ઉમિયા માતાજી કેમ્પ્સે હાર્દિક અને અન્ય ૪ વિરુદ્ધની...
      • હાર્દિક પટેલ અને લાલજી પટેલ એક મંચ ઉપર હાજર રહ્યા ...
      • શિક્ષક : " બોલો છોકરાઓ " B J P નું પૂરું નામે શુ...
      • દાંડી યાત્રા ખાલી મૌકૂફ રાખેલ છે રદ કરેલ નથી

Wikipedia

Search results

સ્પોન્સેર || Sponsor

By Patel Group

About Me

Unknown
View my complete profile
Powered by Blogger.

Copyright © Patidar Anamat Aandolan | Powered by Innovative Technology
Design by Mohit RaiYani | Blogger Theme by Mohit Patel | Distributed By Patel Group